Skip to main content

Posts

Featured

 શનિવારે ભારતના ચીફ જસ્ટિસ સૂર્યકાંતે દેશના બેરોજગાર યુવાનો અંગે એક નિવેદન આપ્યું હતું. તેમની એ ટિપ્પણીને કારણે યુવા પેઢી એટલે કે જેન-ઝીમાં તથા મીડિયામાં કામ કરતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો. ટીવી ન્યૂઝ ચેનલોમાં આવતી ડીબેટમાં ને સોશ્યલ મીડિયામાં આવતી રીલ્સમાં જનતાએ ટીકા કરી. બાદમાં CJI સૂર્યકાંતને સ્પષ્ટીકરણ કર્યું કે તેઓ ભારતીય યુવાનોનું સમ્માન કરે છે અને તેમનું આ નિવેદન નકલી ડિગ્રી ધારણ કરી વકીલાત કે અન્ય વ્યવસાયમાં રહેલ લોકો માટે હતું. આ પરિસ્થિતિમાં ‘મોકે પે ચૌકા’ મારતી એક વ્યક્તિ કૂદી પડી. યુએસમાં રહેતા અભિજીત નામના વ્યક્તિએ સોશ્યલ મીડિયા પર CJIના નિવેદન સંબંધિત એક ઓનલાઈન પોલિટીકલ પાર્ટી બનાવી અને નામ રાખ્યું ‘કોક્રોચ જનતા પાર્ટી’ (CJP). આ પ્લેટફોર્મના માધ્યમથી CJIના કોક્રોચ અંગેના નિવેદન વિરુદ્ધ ઉગ્ર વિરોધ દેખાડવામાં આવ્યો. રાતોરાત આ પાર્ટીના સોશ્યલ મીડિયા પ્લેટફોર્મસ પર ફોલોઅર્સ વધવા લાગ્યા. અભિજીત મુખ્યત્વે જેન-ઝી યુઝર્સ માટે અને તેને અનરુપ પદ્ધતિથી દેશમાં રહેલી સમસ્યાઓને CJPના માધ્યમથી શેર કરે છે. કોક્રોચ જનતા પાર્ટીનું પ્રતીક પણ બનાવવામાં આવ્યું, જેમાં ફોન અને તેની સ્ક્રી...

Latest posts

The Art of 'Beginning Again' with Kritika Goel

From Dowry to Death: Inside the Nikki Bhati Murder Case

The Gen Z Desk

The Flimsy Mythology of a 'Good Ravana'

Book Review - Too Good to be True by Prajakta Koli

A s(c)andal story!

“True Spirit” : A Proof That Life Moves Like Waves

સનાતનમાં સ્ત્રી સશક્તિરણનું અજોડ ઉદાહરણ: મહારાણી અહિલ્યાબાઈ હોલ્કર

યુવાવસ્થા: જીવનની મોજ કે જવાબદારીનો બોજ?

સમય કી પુકાર હૈ...યુદ્ધ હિ સાર હૈ....